તેમનાં અનેક પ્રીય ભજનોમાંનું એક -
” ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર,
દીલડે દીલડે તે માના દીવડા.”
- અંબાલાલ પટેલ
__________________________________________________________
જન્મ
- આશરે 1912માં ; આણંદ
- વતન – અમદાવાદ
અવસાન
- મે 1998
કુટુમ્બ
- માતા
- અન્નપુર્ણા
- પીતા
- ચીમનલાલ બુલાખીદાસ રાવલ
- ભાઈઓ
- સ્વ. રામપ્રસાદ ( ઇન્દોરમાં સર હુકમીચંદ શેઠના પ્રાઈવેટ સેક્રેટરી
- સ્વ. ગોવીંદરાય ( વે. રેલ્વેમાં કોમર્શીયલ ઈન્સ્પેક્ટર)
- સ્વ. વાસુદેવ( યુવાન વયમાં ક્ષયના રોગમાં અવસાન)
- બહેનો
- સ્વ. નર્મદાબેન
- સ્વ. સાવીત્રીબેન
- કુ. કુસુમબેન
- પતી
- ભીખાભાઈ
- પુત્રો
- પીયુશ ( ચીફ સીવીલ એન્જીનીયર, ભદ્રાચલમ પેપર મીલ)
- ડો. ભરત ( ગુજ. યુની. , અમદાવાદમાં આંકડાશાસ્ત્ર વીભાગના ના હેડ તરીકે નીવૃત્ત )
- સુરેશ ( એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત)
- પુત્રીઓ
- ડો. દક્ષા ( સ્ત્રી- રોગોનાં નીશ્ણાત અને સર્જન)
- રાજેશ્વરી ( દાહોદની મા. શાળામાંથી વીજ્ઞાનનાં શીક્ષીકા તરીકે નીવૃત્ત)
જ્ઞાતી
- ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
અભ્યાસ
- ગુજરાતી ચાર ધોરણ
વ્યવસાય
- ઘરકામ
જીવનઝરમર
- પીતા મહાત્માજી તરીકે ઓળખાતા.
- બાળપણમાં તેમના પીતાના ઘેર ચાતુર્માસ ગાળવા આવેલા એક સન્યાસી પાસે સંસ્કૃત પણ શીખેલા
- ચાર જ ચોપડી ભણેલાં હોવાં છતાં એક વીદુશી જેવું વાંચન અને અદભુત સ્મરણશક્તી
- તેમને અનેક ભજનો, સ્તોત્રો, ગરબા, ગીત વી. કંઠસ્થ હતાં. ઘરકામ કરતાં હમ્મેશ ગાતાં રહેતાં.
- ન્હાનાલાલ કવીનાં ગીતો તેમને કંઠે સાંભળવાં તે એક લ્હાવો હતો.
- ગુજરાતી સાહીત્યનું બહોળું વાંચન
- બાળકોમાં પાયામાંથી સાહીત્યરસ કેળવ્યો.
- એ જમાનામાં છોકરા છોકરીઓ વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર તેમને ઉછેર્યાં.
- ક્રીકેટની મેચની કોમેન્ટ્રી સાંભળવાનો અદભુત શોખ !
- જીવનનાં પાછલાં ઘણાં વર્શ અંધાપામાં ગાળ્યાં, છતાં હમ્મેશ આનંદી સ્વભાવ
Harnish Jani said,
October 15, 2007 at 11:04 am
Cricket commentary ?? That’s something-and again the love for Gujarati literature ? That’s remarkable-
DR. CHANDRAVADAN MISTRY said,
October 15, 2007 at 5:14 pm
SHARDABEN WASA WONDERFUL ARYA NAARI WHO WAS DEVOTED TO HER CIHIDREN IN WHOM SHE LAID THE RIGHT FOUNDATION…EVEN THOUGH SHE HAD THE EDUCATION OF 4GUJARATI STANDARDS SHE HAD A DDP INTEREST FOR GUJARATI SAHITYA & ALSO WAS ON THE PATH TOWARDS THE DIVINE IN BHAKTIYOGA….BOTH THESE VIRTUES PLAYED AN IMPORTANT ROLE IN LAYING THE FOUNDATION FOR HER CHILDREN & MUST HAVE BEEN A REAL SUPPORT FOR HER HUSBAND….MY SALUTATIONS TO SHARDABEN JANI>>>> DR. C M MISTRY
મગજના ડોક્ટર said,
October 15, 2007 at 10:38 pm
YOUR AND MY MOTHER….BOTH WERE AND KNOWN AS “SHARADA”.
I USED TO CALL HER BEN.
BOTH, YOUR AND MY MOTHER HAS THE SAME NAME.
I WILL PUT HER PICTURE AND VOICE SOON IN “TULSIDAL”.
SHARADABEN ALSO HER FAMILY (OUR NANAJI’S ONLY DAUGHTER) KNOWN AS “JADI” WAS THE HEART OF THE TRIVEDIS……
DEAR BHAI SURESH,
YOU ARE STARTING THIS BLOG DEDICATING TO YOUR PARENTS IN NAVARATRI IS THE BEST START.
Dinesh Mistry said,
January 17, 2008 at 2:45 pm
Namaste Subhashbhai
Dr Chandravadan has introduce me to this blog. What a pleasant and thoughtful site you have created. The Gujarati items and the deep impressions of your parents are felt far and wide through this blog. My congratulations to you. Dinesh Mistry, Preston, UK
Harilal Lad said,
March 1, 2008 at 12:45 pm
” Joe dukh ko dekhker dhabrajae ye wo nahin hei hind ki nari ” .Namaste Shardaben i am proud of u , very few people can reach that far only gifted one. Once again i am proud of u
Mukund Desai "MADAD": said,
August 15, 2008 at 12:14 am
nice to know your history
Capt. Narendra said,
October 16, 2009 at 6:11 pm
બહુરત્ના વસુંધરા અને મા, જનની અને જન્મભુમિ બન્નેની મહત્તા તમારાં માતાજીના શબ્દચિત્રમાં સ્પષ્ટ રીતે ઉભરી આવી. બન્નેનાં ઉદરમાંથી રત્ન પાક્યા. આમાં રત્નોના મૂલ્યની કદર કરવા તેમની તરફ જોઉં છું તો તેમાંથી નીકળતા પ્રકાશમાં તેમની – તમારી જન્મદાત્રીનું દર્શન થાય છે. ધન્ય સુરેશભાઇ. આ ‘ઝરમર’ વાંચી નતમસ્તક થઇ ગયો.