તેમની બાળકોને કેટલીક જીવનશીખ -
‘પહોંચ હોય તેટલો પથારો કરવો.’
‘કોઈનું ભલું ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું બુરું ન કરવું.”
“આવકના 40% બચત થાય તેવી રીતે જીવવું.”
તેમને બહુ ગમતો મંત્ર -
” ચૈતન્ય સિન્ધુ ગરજે ૐ ૐ ૐ “
__________________________________________________________
Read the rest of this entry »
