ગુજરાતી મહાજન પરીચય

ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી-ડો. ; Chandravadan Madhavabhai Mistry – Dr.
જીવનમંત્રો -

“પ્રભુ! તું છે તો હું છું.”

” પ્રભુ જે થાય, ન થાય એમાં તારી જ ઈચ્છા છે, અને એ પ્રમાણે મારો સ્વીકાર છે.”

જન્મ

13, ઓક્ટોબર- 1943; વેસ્મા ( જી. નવસારી) – શરદ પુનમ

કુટુમ્બ

માતા – સ્વ. ભાણીબેન; પીતા – સ્વ. માધવભાઈ ગાંડાભાઈ ; મોટાભાઈ – છગનલાલ

પત્ની- કમુબેન : પુત્રીઓ – નીના; વર્ષા અને વંદના( જોડીયાં બહેનો) ; રૂપા

જ્ઞાતી

પ્રજાપતી

અભ્યાસ

1969 – એમ.બી.બી.એસ – કટક ઓરીસ્સા

1977-80 – રેસીડન્સી – ઇન્ટર્નલ મેડીસીન- પીટ્સબર્ગ, અમેરીકા

જીવનઝરમર

1954- 1961 – આફ્રીકા નીવાસ

1962 – ભવન્સ કોલેજ , મુંબાઈમાં અભ્યાસ

1970-73 લુસાકા, ઝામ્બીયામાં ડોક્ટર અને શીક્ષણની નોકરી

1973-74 ઈન્ગ્લેંડમાં ડોક્ટર તરીકે નોકરી

1975-77 ફરીથી લુસાકા ખાતે નીવાસ

1977-80 પીટ્સબર્ગમાં ડોક્ટર

1981 – 2006 લોસ એન્જેલસમાં ડોક્ટર તરીકે નોકરી

લાંબા વીદેશવાસ છતાં વતનની સેવા માટે સદા તત્પર

વેસ્મામાં ‘પ્રજાપતી ભવન’, બાલમંદીર, બાલભવન, આયુર્વેદીક દવાખાનું, પુસ્તકાલય, રામચંદ્રમંદીરમાં સંતોને રહેવા અને સત્સંગ માટે હોલ, હોસ્પીટલમાં પ્રસુતીવીભાગ વી.ના નીર્માણમાં સક્રીય, નાણાંકીય અને નોંધપાત્ર હીસ્સો

ગામની બીજી અનેક સંસ્થાઓમાં નાણાંકીય સહકાર

જ્યાં બાળપણમાં ભણ્યા હતા તે કુમારશાળામાં ઈનામી યોજનાની શરુઆત

સમગ્ર ગુજરાતની પ્રજાપતી જ્ઞાતીના ઉત્કર્શ માટે સન્નીશ્ઠ પ્રયાસો

1989 – હૃદયની બાયપાસ સર્જરી અને તે બાદ કાવ્યો અને ભજનો લખવા શરુ કર્યા. તેમની રચનાઓમાં ભક્તીભાવ અને અંગત વ્યક્તીઓ અને પ્રસંગોને સ્પર્શતી ભાવવીભોરતા પ્રાધાન્ય ધરાવે છે.

1992-93 અમેરીકાના કેલીફોર્નીયામાં એન્ટેલપ વેલી ગુજરાતી સમાજમાં અગત્યનો ફાળો

2007 – આફ્રીકામાં પણ શીક્ષણ માટે ઈનામી યોજના શરુ કરી

રચનાઓ

કાવ્ય સંગ્રહ – ત્રીવેણીસંગમ, ભક્તીભાવનાં ઝરણાં

સંપાદન – શ્રીકૃષ્ણ લીલામૃત ( ભજન સંગ્રહ)

શારદાગૌરી ભીખાભાઈ જાની, Shardagauri Bhikhabhai Jani
તેમનાં અનેક પ્રીય ભજનોમાંનું એક -

” ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર,

દીલડે દીલડે તે માના દીવડા.”

- અંબાલાલ પટેલ

જન્મ

આશરે 1912માં ; આણંદ

વતન – અમદાવાદ

અવસાન

મે 1998

કુટુમ્બ

માતા

અન્નપુર્ણા

પીતા

ચીમનલાલ બુલાખીદાસ રાવલ

ભાઈઓ

સ્વ. રામપ્રસાદ ( ઇન્દોરમાં સર હુકમીચંદ શેઠના પ્રાઈવેટ સેક્રેટરી

સ્વ. ગોવીંદરાય (  વે. રેલ્વેમાં કોમર્શીયલ ઈન્સ્પેક્ટર)

સ્વ. વાસુદેવ( યુવાન વયમાં ક્ષયના રોગમાં અવસાન)

બહેનો

સ્વ. નર્મદાબેન

સ્વ. સાવીત્રીબેન

કુ. કુસુમબેન

પતી

ભીખાભાઈ

પુત્રો

પીયુશ ( ચીફ સીવીલ એન્જીનીયર, ભદ્રાચલમ પેપર મીલ)

ડો. ભરત ( ગુજ. યુની. , અમદાવાદમાં આંકડાશાસ્ત્ર વીભાગના ના હેડ તરીકે નીવૃત્ત )

સુરેશ ( એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત)

પુત્રીઓ

ડો. દક્ષા ( સ્ત્રી- રોગોનાં નીશ્ણાત અને સર્જન)

રાજેશ્વરી ( દાહોદની મા. શાળામાંથી વીજ્ઞાનનાં શીક્ષીકા તરીકે નીવૃત્ત)

જ્ઞાતી

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

અભ્યાસ

ગુજરાતી ચાર ધોરણ

વ્યવસાય

ઘરકામ

જીવનઝરમર

પીતા મહાત્માજી તરીકે ઓળખાતા.

બાળપણમાં તેમના પીતાના ઘેર ચાતુર્માસ ગાળવા આવેલા એક સન્યાસી પાસે સંસ્કૃત પણ શીખેલા

ચાર જ ચોપડી ભણેલાં હોવાં છતાં એક વીદુશી   જેવું વાંચન અને અદભુત સ્મરણશક્તી

તેમને અનેક ભજનો, સ્તોત્રો, ગરબા, ગીત વી. કંઠસ્થ હતાં. ઘરકામ કરતાં હમ્મેશ ગાતાં રહેતાં.

ન્હાનાલાલ કવીનાં ગીતો તેમને કંઠે સાંભળવાં તે એક લ્હાવો હતો.

ગુજરાતી સાહીત્યનું બહોળું વાંચન

બાળકોમાં પાયામાંથી સાહીત્યરસ કેળવ્યો.

એ જમાનામાં છોકરા છોકરીઓ વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર તેમને ઉછેર્યાં.

ક્રીકેટની મેચની કોમેન્ટ્રી સાંભળવાનો અદભુત શોખ !

જીવનનાં પાછલાં ઘણાં વર્શ અંધાપામાં ગાળ્યાં, છતાં હમ્મેશ આનંદી સ્વભાવ

ભીખાભાઈ મગનલાલ જાની, Bhikhabhai Maganalal Jani
તેમની બાળકોને કેટલીક જીવનશીખ  -

‘પહોંચ હોય તેટલો પથારો કરવો.’

‘કોઈનું ભલું  ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું બુરું ન  કરવું.”

“આવકના 40% બચત થાય તેવી રીતે જીવવું.”

તેમને બહુ ગમતો મંત્ર -

” ચૈતન્ય સિન્ધુ ગરજે ૐ ૐ ૐ “

જન્મ

14, જાન્યુઆરી- 1902, ખેડા

વતન – અમદાવાદ

અવસાન

13 સપ્ટેમ્બર – 1988 , અમદાવાદ

કુટુમ્બ

માતા – નર્મદાબેન; પીતા – મગનલાલ ; બહેન – શીવલક્ષ્મી

પત્ની – 1) પ્રભા  ( નીઃસંતાન મૃત્યુ પામ્યાં હતાં )  2) શારદા ( 1998 માં અવસાન)

પુત્રો

પીયુશ ( ચીફ સીવીલ એન્જીનીયર, ભદ્રાચલમ પેપર મીલ)

ડો. ભરત ( ગુજ. યુની. , અમદાવાદમાં આંકડાશાસ્ત્ર વીભાગના ના હેડ તરીકે નીવૃત્ત )

સુરેશ ( એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત)

પુત્રીઓ

ડો. દક્ષા ( સ્ત્રી- રોગોનાં નીશ્ણાત અને સર્જન)

રાજેશ્વરી ( દાહોદની મા. શાળામાંથી વીજ્ઞાનનાં શીક્ષીકા તરીકે નીવૃત્ત)

જ્ઞાતી

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

અભ્યાસ

મેટ્રીક

વ્યવસાય

વે. રેલ્વેમાં ટેલીગ્રાફ અને વાયરલેસ ખાતામાં ઓપરેટર અને પછી ઇન્સ્પેક્ટર

જીવનઝરમર

સાવ સાદા અને સરળ માનવી

મેટ્રીકમાં ખેડા જીલ્લ્લામાં પ્રથમ નમ્બરે આવ્યા હતા, પણ ફી ભરવાના નાણાંના અભાવે કોલેજમાં જોડાઈ ન શક્યા. વીક્ટોરીયા ગાર્ડનમાં આ માટે  ચોધાર આંસુએ રડેલા અને પોતાના બાળકોને કોઈ સંજોગોમાં આવી અસહાયતામાં પડવા ન દેવાનો સંકલ્પ કરેલો.

પેટા પાટા બાંધીને પણ પોતાના પાંચે સંતાનોને ભણાવ્યા હતા.

જીવનના  મધ્ય ભાગમાં જ્ઞાતીમાં ઘર કરી બેઠેલ મૃત્યુ પાછળ થતા પ્રેતભોજનો બંધ કરાવવા, સજાગ જ્ઞાતીબંધુઓ સાથે પીકેટીંગ કરવાનું દુશ્કર કામ કરતા હતા અને માર પણ ખાધેલો.

જ્ઞાતીમાં ભણતરનો પ્રસાર થાય તે માટે એજ્યુકેશન સોસાયટીની  સ્થાપનામાં  સક્રીય ફાળો આપેલો. જીવનભર તેના સક્રીય કાર્યકર રહેલા.

1942 -  રેલ્વેની નોકરીમાં કોઈ વાયરલેસનું ભણતું ન હતું, ત્યારે 40 વર્શની ઉમ્મરે તે ભણવા દીલ્હી ગયા હતા અને પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યાર બાદ મહીને 75 રુ.માંથી સીધો 120 રુ. પગાર થયેલો.

1957 -  વાયરલેસ ઇન્સ્પેક્ટર તરીકે નીવૃત્ત

સમગ્ર જીવન ધર્મ પરાયણ હોવા છતાં, સંપ્રદાયોની મોહજાળ અને અંધ શ્રદ્ધાથી દુર રહ્યા હતા.

શ્રી. અરવીંદ ઘોશની ફીકસુફીમાં બહુ જ વીશ્વાસ ધરાવતા હતા અને આખા કુટુમ્બને બે વખત પોંડીચેરી લઈ ગયા હતા.

પોતાની સ્થીતી સામાન્ય હોવા છતાં  ઘરમાં 1000 પુસ્તકોથી સભર પુસ્તકાલય રાખ્યું  હતું અને ત્રણ પુસ્તકાલયોનું સભ્યપદ ધરાવતા હતા, જેથી બાળકો પુસ્તકો વાંચતાં થાય.