સ્વાગત

       ’સ્વ’ માંથી બહાર આવવું બહુ મુશ્કેલ હોય છે.  માણસ પોતાના કુટુમ્બને, નજીકનાં સગાં સંબંધીઓને કે મીત્રોને સુખી કરવા તો પ્રયત્ન કરતો જ હોય છે. પણ થોડા એવા વીરલા પણ જોવા મળે છે કે, જે પોતાના જીવનમાં પોતાના ફાળે આવેલ સુખ બીજાને વહેંચવાની અથવા પોતાની શક્તીઓ અન્યને માટે ખર્ચવાની વૃત્તી ધરાવતા થાય છે;  અને પોતાનો યથાશક્તી ફાળો આ માટે સમર્પે છે.  માત્ર પોતાના કુટુમ્બ, સગાં સંબંધી કે મીત્રમંડળમાં જ સુખની વહેંચણી આવા માણસો માટે પર્યાપ્ત હોતી નથી.  

      પોતાના ગામ, જ્ઞાતી કે  સમાજ માટે નીસ્વાર્થ ભાવે સેવા કરી હોય, તેવી વીશીશ્ઠ વ્યક્તીઓનાં જીવનને ઉજાગર કરવાનો અને વીશ્વ ગુર્જરી સમક્ષ રજુ કરવાનો આ સન્નીશ્ઠ અને નમ્ર પ્રયાસ છે. 

       મારાં સમગ્ર અસ્તીત્વ અને ઘડતર માટે હું જેમના ચરણકમળનો દાસ છું  તેવા, મારા પરમ પુજ્ય પીતાશ્રી સ્વ. ભીખાભાઈ મગનલાલ જાની અને મારાં માતા સ્વ. શારદાબેન ની જીવનઝાંખી રજુ કરીને આ વેબ સાઈટની શરુઆત કરું છું; અને આ બ્લોગ તેમને અર્પણ કરું છું.

       સૌને નીમંત્રણ છે – આવી સન્નીશ્ઠ અને મુઠ્ઠી ઉંચેરી વ્યક્તીઓને લગતી માહીતી મને પ્રાપ્ત કરવાની. મારી અન્ય પ્રવૃત્તીઓને કારણે હું જાતે ટાઈપ કરી શકું તેમ નથી. આથી આવી માહીતી મોકલવા ઈચ્છતા સર્વે મીત્રોને વીનંતી છે કે , અહીં આપેલ જીવનઝાંખીઓના બીબામાં યુનીકોડ શ્રુતી ફોન્ટમાં,  ઉંઝા જોડણીમાં અને  એમ.એસ. વર્ડ ફાઈલમાં બનાવીને મને  મોકલી આપે. બની શકે તો તે વ્યક્તીનો જે.પી.જી. ફોર્મેટમાં ફોટો પણ મોકલશો તો આભારી થઈશ.

 મારું ઈમેલ સરનામું  નોંધી લેશો ………………………………………..      sbjani2006@gmail.com

10 Comments

  1. Chirag Patel said,

    October 15, 2007 at 8:03 am

    અભીનન્દન દાદા! ઘણી વાર આમ જ મુઠી ઉંચેરા માનવીઓ ઘણાંની નજરમાંથી પસાર થયા હોય છે અને એમને પ્રતીષ્ઠાની પડી નથી હોતી. આ માધ્યમથી ઘણાં બધાંને પ્રેરણ મળવા સંભવ છે.

  2. Dinesh O. Shah said,

    October 15, 2007 at 8:53 am

    Dear Sureshbhai,

    Please accept my congratulations for this website. I hope your site brings the lives of people who rose to significant heights by their character, dedication, hard work, creativity and innovation. Or whose lives revealed an unusual wisdom or problem solving skill not common in all individuals. Such true stories will be inspiring to all readers and would make a good reading material for younger generations. Is their a possibility to have English translation for kids who can not read Gujarati script ? I was thinking of younger generation and their ability to be inspired by these stories.

    With best wishes and many thanks,

    Dinesh O. Shah, Ph.D. Gainesville, FL 32605

  3. DR. CHANDRAVADAN MISTRY said,

    October 15, 2007 at 10:56 am

    SURESHBHAI…THANKS…THANKS THANKS..for creating the new web page…The only prblem is I do not undrerstand computer language of SHRUTI or UNJHA…..I hope you will get some help from SOMEBODY to complete the DATA sent to you….ALL THE BEST WISHES FOR THIS NEW WEB SITE….MAY THERE BE LOT OF CONTRIBUTORS TO THIS SITE I SHALL BE CLOSELY FOLLOWING THIS SITE>>>>>DR, MISTRY LACASTER CA

  4. October 15, 2007 at 8:04 pm

    આ એક બહુ જ ઉમદા કાર્ય થશે, અભિનંદન, સુરેશભાઇ

  5. October 15, 2007 at 10:28 pm

    PRANAM TO BA AND BAPUJI.

  6. Saifudddin Banduwala said,

    October 15, 2007 at 11:35 pm

    Surely a very commendable and fully binding crusade for the Gujrati loving community.Yes we do need some help to communicate electronically in Gujrati.My sincere good wishes and success to your noble efforts

  7. Vishnudas said,

    October 17, 2007 at 3:32 am

    Sureshbhai, Congratulations on starting this new web. Vishnubhai

  8. Jay Gajjjar said,

    October 17, 2007 at 3:49 pm

    Dear Sir,
    Excellent idea. Congratulations. We should not feel bad or hesitate to expose our selves. Some one some where will get inspiration. Very nice collection.
    Good luck
    Jay Gajjar

  9. Kantilal Parmar said,

    October 22, 2007 at 12:17 pm

    નમસ્તે,
    સ્નેહિશ્રી સુરેશભાઈ જાની અને પરિવાર.
    કેમ છો.
    આપના તરફથી મળતા ઈમેલમાંથી સમય મળે વાંચવાનો લાભ લઉં છું. આજે શ્રી વિપુલભાઈનું ઓપીનીયન માટે તમારા વેબ પેજમાંથી વાંચવા મળ્યું અને તેમને પણ આ વાત જણાવી છે.
    ફરી મળીશું.
    આવજો.
    શ્રુતિ ઉપરાંત Arial Unicode MS ફોન્ટમાં પણ લખી શકાય છે.
    લિ. કાંતિલાલ પરમારના સ્નેહવંદન અપનાવશોજી.

  10. HIMANSHU PATHAK said,

    October 30, 2007 at 7:24 am

    Res.Shri Sureshbhai
    To do unique thing at this Age is welcome.Hearty congratulations.Your narration would inspire younger generation to think for their Parents/Elders and will give insight.
    thanks for sending regularly e mails.
    himanshu pathak
    30-10-2007-mob;09227233315-Ahmedabad


Post a Comment